મંદી / 193 દેશોનું સભ્યપદ ધરાવતી વિશ્વની સૌથી મજબૂત સંસ્થા સપડાઇ મંદીમાં, બંધ કરાયા એસી અને લિફ્ટ

United Nations Headquarters To Remain Closed In The Weekend

એક એવી આંતરાષ્ટ્રીય સંસ્થા જે દુનિયાના દેશો માટે દિશાનિર્દેશ જાહેર કરે છે. દુનિયા માટે નવી નવી ગાઈડલાઈન્સ જાહેર કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે,  એ સંસ્થા પાસે પોતાના કર્મચારીઓને વેતન ચૂકવવા માટે પૈસા નથી. જે સંસ્થાના અનેક સભ્ય દેશો દુનિયામાં સૌથી અમીર દેશો છે તે સંસ્થા પાઈ પાઈ માટે તરસી રહી છે. આપણે વાત કરીએ છીએ યુનાઈટેડ નેશન્સ સંઘની જે હાલમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ