જમ્મુ-કાશ્મીર / પાકિસ્તાનને ફરી મોટો આંચકો, કાશ્મીર પર મધ્યસ્થતા મામલે UNનો મોટો નિર્ણય

United Nations general secretary antnio guterres Jammu and kashmir india pakistan

પાકિસ્તાન તરફથી સતત જમ્મુ-કાશ્મીરનાં મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ (UN) પર ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે એક વાર ફરીથી પાકિસ્તાનને નિરાશા જ હાથ લાગી છે. સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એંટોનિયો ગુટેરેસ તરફથી પાકિસ્તાનને અંતે નિરાશા જ હાથ લાગી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ