નિવેદન / આ સંગઠને લીધી બિનમુસ્લિમ બિહારી મજૂરો પરનાં હુમલાની જવાબદારી, કહ્યું બહારના લોકો જતાં રહો નહીં તો..

united liberation front takes responsibility of attacks on labourers in jammu kashmir

જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં રવિવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટે લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ