નિવેદન / ખેડૂત આંદોલન મામલે મોટા સમાચાર: ખેડૂતોની બેઠક રદ્દ, જાણો ટિકૈતે આપ્યું સ્ફોટક નિવેદન

 United kisan morcha- eeting cancelled, rakesh tikait says our agitation will not end

દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતની બેઠક રદ્દ થઈ ગઈ છે. બીજી તરફ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગને માનતી નથી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ