મહામારી / માંડ કોરોના ઓછો થયો ત્યાં 'વિચિત્ર' વાયરસની એન્ટ્રી, ઘરે બેઠા બેઠા જ ઝપેટમાં આવી રહ્યા છે લોકો

United Kingdom reports two cases of monkeypox, initiates contact-tracing

કોરોનાનો કોપ ઓછો થતા હવે દુનિયામાં વિચિત્ર વાયરસની એન્ટ્રી થઈ છે. બ્રિટનમાં મંકિપોક્સ નામના નવા વાયરસના બે કેસો નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ