કોરોના વાયરસ / ઑક્સફર્ડની કોરોના વૅક્સિનને લઈને સૌથી મોટા સમાચાર, માનવ પરીક્ષણના આવ્યાં પરિણામ

united kingdom oxford university corana vaccine tests

બ્રિટેનની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વેક્સિનને માનવ ટ્રાયલમાં સફળતા મળી છે. આની જાહેરાત કરતા યૂકે સ્થિતિ મેડિકલ જર્નલ દ લાસેન્ટના પ્રમુખ સંપાદકનું કહેવું છે કે, આ સુરક્ષિત, સારી રીતે સહનશીલ અને પ્રતિરક્ષાત્મક છે. આ કોરોના વેક્સિનનું પરિક્ષણ સુરક્ષિત દેખાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ