જાહેરાત / 2022ના અંત સુધીમાં દુનિયાને વેક્સિનના 100 કરોડ ડોઝ અપાશે, જાણો કોણે કરી જાહેરાત

united kingdom g7 to provide one billion coronavirus vaccine doses to world by end of 2022 says uk

બ્રિટને જાહેરાત કરી છે કે ગ્રૂપ ઓફ સેવન (G7) વર્ષ 2022ના અંત સુધી દુનિયાને કોરોનાની વેક્સિનના 100 કરોડ ડોઝ આપશે. બ્રિટન આ શિખર સંમેલનની દક્ષિણ -પશ્ચિમ ઈંગ્લેન્ડમાં આયોજન કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ