લૉકડાઉન / લગ્નનું મૂહુર્ત સાચવવા માટે લૉકડાઉન વચ્ચે સુરતમાં યુગલે કર્યા અનોખા લગ્ન, 5 લોકો સાથે આવી જાન

Unique wedding Dindoli Surat social distance lockdown

હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે, વૈશાખ મહિનો એટલે કે, લગ્નનો મહિનો. આ મહિનામાં હજારો યુગલો લગ્નના તાંતણે બંધાય છે. પરંતુ આ મહામારીના કારણે લાગેલા લોકડાઉનમાં હજારો લગ્નોના મુહૂર્ત જતા રહ્યા છે. પરંતુ સુરતના એક યુગલે પોતાના લગ્નનું મુહૂર્ત છાતરવા ન દીધું. મુહૂર્ત પ્રમાણે જ લગ્ન કર્યાં પરંતુ અનોખી રીતે...

બ્રેકિંગ ન્યૂઝ