અકલ્પનીય / આ વૃક્ષ પર એક નહીં, બે નહીં પણ ઉગે છે 40 જાતનાં ફળ, કિંમત સાંભળીને ચોંકી ઉઠશો

Unique tree grows 40 different types of Fruits

આ અનોખા વૃક્ષની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા છે. હકીકતમાં એ બગીચો ફંડની કમીના કારણે બંધ થઈ જવાનો હતો, જેમાં અનેક પ્રાચીન અને દુર્લભ ઝાડપાનની પ્રજાતિઓ પણ હતી. પ્રોફેસર વૉને ગ્રાફ્ટિંગ ટેક્નિકની મદદથી આ વૃક્ષ ઉગાડવામાં સફળતા મેળવી છે. વૉનનો જન્મ એક ખેડુત પરિવારમાં થયો હોવાથી તેમને પહેલેથી જ ખેતીવાડીમાં ખુબ રસ હતો. તેમણે બંધ થવાના આરે પહોંચી ગયેલો આ બગીચો લીઝ ઉપર લીધો અને ગ્રાફ્ટિંગ ટેક્નિકની મદદથી તેમણે ‘ટ્રી ઓફ 40’ જેવા પ્રયોગને અંજામ આપ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ