અસાધારણ શિક્ષક / કચ્છની અનોખી સ્કૂલ જે ખુદ ચાલીને બાળકો પાસે જાય છે, આવા ગુરુને સો વંદન

Unique system of education in Hundrai village of Kutch Mandvi

કચ્છના આ શિક્ષક કોરોનાકાળમાં પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે દીપકભાઈ મોતાએ સ્વખર્ચે ડિજિટલ મોબાઈલ સ્કૂલનો પ્રયોગ કરી બાળકોને શિક્ષણ આપવાનો અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ