ખાખીને સલામ / ગરીબ બાળકોને ઝાડ નીચે ભણાવે છે આ પોલીસકર્મી, અયોધ્યામાં ફેલાઇ રહ્યા છે શિક્ષણનો પ્રકાશ

Unique service of PSI in Ayodhya Uttar Pradesh

ગરીબ વિદ્યાર્થીઓનું જીવન સુધારવા માટે ઉત્તર પ્રદેશના એક પોલીસ કર્મીએ અનોખી પહેલ શરૂ કરી છે. જ્યાં તેઓ ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષા ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ