માનવતા / ઊંઝામાં અનોખી સેવા : 15 વર્ષથી રોજ 3400થી વધુ રોટલા મુંગા પશુઓ માટે બને છે, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધ

Unique service Animal Food Unjha Mehsana

એવું કહેવાય છે કે, કોઈ ભૂખ્યું ન ઊંઘે તે માટે ઠેર-ઠેર અન્નક્ષેત્રો ચાલે છે. 24 કલાક લોકોની સેવા કરવામાં આવે છે. પરંતુ આપણે ત્યાં એક એવું નગર પણ આવેલું છે. જ્યાં માનવી માટે નહીં પરંતુ શ્વાન સેવા કરવામાં આવે છે. રખડતા શ્વાન માટે રોટલા ઘર આવેલું છે. એવું ધામ કે જેની લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ લેવાઈ છે. ત્યારે જુઓ કેવું છે આ રોટલા ઘર અને કેવી છે અહીંના માનવીઓની મુંગા પશુઓ માટે માનવતા...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ