વાહ / ગુજરાતની આ અનોખી શાળામાં તમામ વિદ્યાર્થીઓની ઉંમર છે 60થી વધુ

unique school of senior citizen in bharuch gujarat

અભણ લોકો માટે પાઠશાળા આપણે જોયા છે. સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે એવી પાઠશાળા જોય છે. જ્યાં 40થી 60 વર્ષના પીઢ લોકો નહીં પરંતુ જેમને હવે માળા ઝપવાનો સમય આવી ગયો છે તે ભણતરના પાઠ ભણી રહી છે. નહીં જ જોય હોય. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ