ગૌરવ / ભારતમાં વાઘની વસ્તીને લઇને નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, આંકડો જાણી ગર્વ થશે

unique record for counting tigers

ભારતે વાઘોની ગણતરીને લઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતમાં લક્ષ્યના ચાર વર્ષ પહેલાં વાઘની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેના માટે ધ ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટીમેશ દ્વારા 1 લાખ 21 હજાર 337 ચોરસ કિલોમીટરમાં સર્વે કરવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ