VIDEO / રસ્તામાં પડેલા ખાડાથી કંટાળી ગઈ જનતા: ધારાસભ્યની સામે ખાડામાં ઊભા રહી લોકોએ કર્યા યોગા

unique protest in kerala over bad roads

રસ્તા પરના ખાડા ભલભલા લોકોને સાંધાનો દુખાવો કરી નાખે. આ વાત બતાવવા માટે કેરલના મલપ્પુરમમાં લોકોએ અનોખ વિરોધ પ્રદર્શન કર્યો હતો .

બ્રેકિંગ ન્યૂઝ