વીડિયો / દ્વારકા જિલ્લામાં તંત્રની નબળી કામગીરીનો ખેડૂતો દ્વારા કરાયો અનોખો વિરોધ

દ્વારકા જિલ્લામાં તંત્રની નબળી કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. તંત્રથી ત્રાસીને ખેડૂતો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જામરાવલના ખેડૂતોએ ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ કર્યો હતો. આ તરણ સ્પર્ધામાં વિજેતા ઉમેદવારને લોલીપોપનું ઇનામ આપવામાં આવ્યું હતું. ખેડૂતોએ અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે. રજૂઆત છતાં કોઇ નિવારણ ન આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ