ફાયદો / મકાઇ અને સોયાબીન આપીને ઘરે લઇ આવો ફોર્ચ્યુનર, જાણી લો શું છે અનોખી ઑફર

unique payment offer from toyota company

જપાનની ઑટો કંપની ટોયોટા મોટર્સે અનોખી પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. ફોર્ચ્યુનર ખરીદવા માટે તમારે કેશની જરૂર નહી પડે. 

બ્રેકિંગ ન્યૂઝ