બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ભારતમાં આ 10 'સ્ટાર કિડ'ની બોલબાલા, દરેકના નામનો ખાસ અર્થ, તમારી પસંદનું કયું?

photo-story

10 ફોટો ગેલેરી

બોલીવુડ / ભારતમાં આ 10 'સ્ટાર કિડ'ની બોલબાલા, દરેકના નામનો ખાસ અર્થ, તમારી પસંદનું કયું?

Last Updated: 07:51 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં બોલિવૂડની અભિનેત્રી અને અભિનેતા વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. જ્યારે અમુક સ્ટાર્સ તેમની દિકરીના યુનિક નામ રાખતા હોય છે. ત્યારે ચાલો આજે એવી જ અમુક સ્ટાર્સની દીકરીઓના યુનિક નામ અને તેના અર્થ વિશે માહિતી મેળવીએ.

1/10

photoStories-logo

1. રાશા

રવિના ટંડનની દીકરી રાશા થડાની પણ અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. આમના લુક અને નામના દરેક લોકો વખાણ કરતાં હોય છે. તેમના નામનો અર્થ અર્થ પૂર્ણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. પલક

શ્વેતા તિવારીની દીકરી પલક પણ પોતાના ગ્લેમરસ લુક દરેકના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાલકનો અર્થ થાય છે કે પુણ્ય કરવા વાળા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. નિશા

કાજલની દીકરી નિશાએ ભલે અત્યાર સુધી એક્ટિંગ નથી કરી છતાં પણ તે લાઇમલાઇટમાં હોય છે.  તેમના નામનો અર્થ સંતોષ, તૃપ્તિ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સુહાના

શાહરુખ ખાનની દીકરી છે અને એક્ટ્રેસ સુહાનાએ ડેબ્યૂ પણ કરેલું છે, પરંતુ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સુહાના નમનો અર્થ સુંદર અને સુખદ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. આરાધ્યા

એશ્વર્યા રાય હંમેશા પોતાની દીકરી આરાધ્યા સાથે જોવા મળતી હોય છે. આરાધ્યા પણ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. રાહા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા ખૂબ નાની ઉંમરે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. રાહા નામનો અર્થ ખુશી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. નિતારા

અક્ષય કુમારની દીકરી નિતરા ભલે વધારે ચર્ચામાં ન રહેતી હોય પરંતુ તેનું નામ પણ ખૂબ યુનિક છે. નિતારાનો મતલબ થાય છે કે મૂળિયાપણું.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. અંજની ધવન

વરુણ ધવનની પિતરાઇ બહેન અંજની ધવન પણ ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. આ અભિનેત્રીનું નામ ભગવાન હનુમાનના નામ પરથી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. નવ્યા

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા પણ ખૂબ લાઇમલાઇટમાં રહેતી હોય છે. નવ્યા નામનો અર્થ પ્રશંસનીય થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. દિશાની

મીઠું ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તી ભલે ચર્ચામાં ન હોય પરંતુ તેનું નામ પણ યુનિક છે. દિશાની નામનો અર્થ ચારેય દિશાની રાણી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Celebrities Celebrities Datuhers Unique Names

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ