VTV Exclusive / Fact Check: અમદાવાદના સીમ્ફની ગાર્ડનમાં મળી આવેલા અજીબ પથ્થરની સામે આવી હકીકત

unique monolith stone Symphony Garden Thaltej Ahmedabad fact check

અમદાવાદમાં અનોખો પથ્થર જોવા મળ્યો છે. આ પથ્થરને મોનોલીથ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદના થલતેજમાં સીમ્ફની ગાર્ડનમાં આ પથ્થર જોવા મળ્યો છે. પિલર જેવા દેખાતા આ પથ્થરમાં પ્રતિબીંબ દેખાય છે. આ પથ્થરને જોવા લોકોમાં કુતૂહલતા જોવા મળી છે. જોકે આ પથ્થરને લઇને કેટલીક અફવાઓ પણ વહેતી થઇ હતી. પરંતુ VTVGujarati.com દ્વારા આ અંગે ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સત્ય આવ્યું સામે કે ગાર્ડનમાં ક્યાંથી આવ્યો પથ્થર...

બ્રેકિંગ ન્યૂઝ