અનોખો વિરોધ! / ગુજરાતના આ ગામમાં ચીનનો વિરોધ કરવા માટે મળે છે મફતમાં કાજુ-બદામ, બસ કરવું પડશે આ કામ

unique initiative tiktok likee apps delete and get free dry fruits in gujarat

ચીની પ્રોડક્ટના વેચાણને લઇને સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે. ગલવાન ઘાટીમાં 20 ભારતીય જવાનો શહીદ થયાં બાદ આ વિવાદ વધુ ગરમાયો છે. ત્યારે ગુજરાતમાં કાંઇક અલગ રીતે ચાઇનીઝ એપ્સને અન ઇન્ટોલ કરવા માટેનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં ચાઇનીઝ એપ્સ unintsall કરવા પર 250 ગ્રામ ડ્રાયફ્રૂટ આપવામાં આવી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ