કેળવણી / બનાસકાંઠામાં ઠાકોર સમાજે વટ પાડી દીધો, દીકરીઓ માટે શરૂ કરેલી અનોખી પહેલની ગુજરાત ભરમાં ચર્ચા

Unique initiative of Thakor community in Banaskantha, Planning of education chariot for girls education

16 દિવસ શિક્ષણરથ ચલાવી કન્યા કેળવણી માટે  1 કરોડનું દાન ભેગું કર્યું, દીકરીના ભણતર પાછળ ખર્ચાશે રૂપિયા

બ્રેકિંગ ન્યૂઝ