શિક્ષણ / સુરતની આ શાળા દ્વારા અનોખી પહેલ, અભ્યાસમાં સામેલ કર્યો સાયકલનો વિષય

એનર્જી સેવિંગ ક્ષેત્રે સુરતની શાળા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સુરતમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્કૂલમાં સાયકલનો અભ્યાસ સામેલ કર્યો છે. સ્કૂલે 3થી 8ના ધોરણમાં સાયકલના વિષયને સામેલ કર્યો છે. હાલ આ પાયલટ પ્રોજેક્ટ તરીકે અભ્યાસક્રમ શરૂ કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓને સાયકલ મુદ્દે ઓનલાઇન અભ્યાસ કરાવામાં આવી રહ્યો છે. જેમાં સાયકલના આર્થિક, સામાજિક અને શારીરિક ફાયદા વિશે માહિતી આપવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ