Video / વલસાડમાં કોરોના વોરિયર્સનું અનોખું સન્માન, હેલિકોપ્ટરે કોરોના વોરિયર્સ પર કરી પુષ્પવર્ષા

દેશમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે જીવનાં જોખમે કોરોના જેવા રાક્ષસ સામે લડી રહેલા કોરોના વોરિયર્સનું વલસાડમાં સન્માન કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે કોરોના વોરિયર્સ પર કરી પુષ્પવર્ષા કરીને સન્માન કર્યું હતું. દમણની મરવડ હોસ્પિટલના સ્ટાફ પર પુષ્પવર્ષા કરવામાં આવી છે. પુષ્પવર્ષા કરી કોરોના વોરિયર્સની સેવાને અનોખી રીતે બિરદાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ