OMG / ડ્રાઇવિંગ સીટ પર બેસાડીને અહીં શખ્સની કરાઇ દફન વિધી, ગાડીની કિંમતમાં તો 2 ફ્લેટ આવી જાય

unique funeral leader south africa

દરેક ધર્મના લોકોના અંતિમ સંસ્કાર માટે અલગ-અલગ નિયમ હોય છે. પરંતુ મરનાર વ્યક્તિની અંતિમ ઇચ્છા પરિવારજનો માટે ખૂબ જ અગત્યની બાબત ગણાય છે અને એટલે જ એવું માનવામાં આવે છે કે, અંતિમ ઇચ્છા પૂર્ણ કરવાથી મરનારની આત્માને શાંતિ મળે છે. ત્યારે આવી જ એક ઘટના દક્ષિણ આફ્રિકામાં જોવા મળી હતી જેમા મૃતકને તેની પસંદગીની કારમાં દફનાવવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ