તહેવાર / ઉત્તરાયણની ઉજવણીનો અનોખો અંદાજ,આર્મી ડેની થીમ પર ઝૂમી રહયા છે સુરતવાસીઓ

Unique estimate of Uttarayan celebrations, Surat residents are enjoying on the theme of Army Day

ઉત્તરાયણ હોય કે પછી ગમે તે તહેવાર હોય સુરતી વાસીઓનો અંદાજ હમેશા સૌથી નિરાળો જ  હોય છે, કઈંક એવું જ આવખતે પણ બની રહ્યું છે, મકરસંક્રાંતિના આ પર્વને સુરતીલાલાઓએ આર્મી ડેની થીમ પર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ