પરંપરા / 750 વર્ષથી ગુજરાતમાં અહીં ભાઈબીજ ઘોડાની રેસ કરીને ઊજવાય છે, જુઓ ભવ્ય નજારો

unique diwali celebration in gujarat

આજે ભાઈબીજનો તહેવાર ઉજવાઈ ગયો. ભાઈ-બહેનના સ્નેહ અને પરસ્પર સન્માનને વ્યક્ત કરવાનો આ અવસર સમગ્ર દેશમાં ઉજવાઈ ગયો. દરેક તહેવાર સાથે એક લોકવાયકા જોડાયેલી હોય છે અને લોકો પેઢીદર પેઢી તેનેઅનુસરતા હોય છે. આવા તહેવારોમાં જ વર્ષો જૂની પરંપરા સજીવન થઈ ઊઠતી હોય છે અને લોકો  પરંપરાને અનુસરતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેટલીક પરંપરાનું વહન થતું હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ