નવી યોજના / ગૂડ ન્યૂઝ : આવતીકાલે લોકોની સુખાકારી માટેની મોટી યોજના જાહેર કરશે પ્રધાનમંત્રી મોદી, આ રીતે લઈ શકાશે લાભ

Unique Digital Health Card will be launched by PM modi

PM મોદી સોમવાર, 27 સપ્ટેમ્બરે દેશને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પીએમ મોદી 27 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનનો પ્રારંભ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ