અનોખી જગ્યા / આ જબરું કે'વાય! પડખું ફરો તો તમે જતા રહો છો બીજા દેશમાં, જાણો ક્યા આવી છે જગ્યા

unique border of two countries passes through middle of house baarle town belgian dutch border

જો તમને કોઈ કહે કે બે દેશોની સરહદો તેના ઘરની વચ્ચેથી પસાર થાય છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય. પરંતુ આ હકીકત છે યુરોપનું બાર્લે શહેર એક એવી અનોખી જગ્યા છે. જ્યાં તમે એક દેશમાં નાસ્તો બનાવી શકો છો અને બીજા દેશમાં જઇને ખાઈ શકો છો. એટલું જ નહીં, તમે એક પગલુ ભરીને બીજા દેશમાં જઇ શકો છો. આવો જાણીએ રસપ્રદ કિસ્સો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ