લગ્ન પહેલા વરરાજાની કરાય છે આવી હાલત, વાંચીને તમે પણ કહેશો બાપ રે બાપ...

By : kaushal 06:50 PM, 13 June 2018 | Updated : 06:50 PM, 13 June 2018
લગ્ન અને તેમાં થનારા રિવાજો ઘણા પ્રકારના હોય છે. કેટલાક તો એવા હોય છે જેને જોઈને તમને પણ શરમ આવી જાય અને અને તમે તમારી આંખોને બંધ પણ કરી લો. કંઈક એવી જ વાત છે સાઉથ અમેરિકાના પેરુની જ્યાં કંઈક અલગ જ પ્રકારના લગ્ન થાય છે. અહિં લગ્ન વખતે હટ્ટી-ખટ્ટી મહિલાઓ હાથમાં ડંડો લઈને વરરાજાને જબરજસ્ત પીટે છે.

વિચારવા જેવી વાત એ છે કે તે વ્યક્તિ એક વાર પણ મહિલાનો વિરોધ નથી કરતો અને નમીને માર ખાતો રહે છે. એવુ નથી કે તેને કોઈ દર્દ નથી થતુ. જ્યારે દર્દ અસહનિય થઈ જાય છે. ત્યારે તે વચ્ચે વચ્ચે ઉભો થઈને શરીરને પંપાળે છએ અને પાછો માર ખાય છે.

તમે વિચારી રહ્યા હશો કે શુ આવુ થાય છે, તે કોઈ ગુનાની સજા ભોગવી રહ્યો હશે, પરંતુ એવુ નથી. હકીકતમાં, આ એક પરંપરા દરમ્યાન થાય છે. અને આ એક લગ્નથી જોડાએલી એનોખી પરંપરા છે.

સાઉથ અમેરિકાના પેરુમાં લગ્નની પરંપરાને પુરી કરવા માટે આ દિવસે વરરાજાની પીટાઈ કરવામાં આવે છએ. લોકો ખુબ મજા સાથે તેને પુરી કરે છે. માનવામાં આવે છે કે તેનાથી પતિ આવનારા સમયમાં પત્ની પર આવનારી તમામ મુશ્કેલીઓને સહન કરી લેશે.   Recent Story

Popular Story