મોંઘવારી / સરકાર મોંઘવારીમાં કોઈ રાહત નથી આપવાની! કેન્દ્રીય મંત્રીએ જે કહ્યું તે જાણી નિરાશ થઈ જશો

 Union Petroleum Minister has hinted that petrol prices will not go down

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ઈશારામાં આજે કહી દીધું કે હાલ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી થવાનો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ