મહામારી / 'પ્લીઝ, હેલ્પ કરો' : બેડ માટે મોદી સરકારના મંત્રીએ ટ્વિટ કરીને માંગી મદદ, પછી કરી સ્પષ્ટતા

Union Minister VK Singh appeal for bed in hospital for his coronavirus affected brother

કોરોના વાયરસના કારણે ઉત્તર પ્રદેશમાં પરિસ્થિતિ કેટલી ખરાબ છે તે તેના પરથી જાણી શકાય છે કે કેન્દ્રીય મંત્રીના ભાઈને પણ બેડ નથી મળી રહ્યો. 

બ્રેકિંગ ન્યૂઝ