ગુજ'રાજ' 2022 / પહેલા તબક્કાના મતદાન બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, મહિલાઓને કરી ખાસ અપીલ

Union Minister Smriti Irani's big statement after the first phase of voting, made a special appeal to women

ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કા પહેલા સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે કહ્યું હતું કે બીજા તબક્કા માટે અમે ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરીએ છીએ કે તેઓ મોટા પ્રમાણમાં મતદાન કરે.

બ્રેકિંગ ન્યૂઝ