ફેરબદલ / બંગાળમાં મમતા બેનર્જી સામે હવે આ દિગ્ગજ નેતાને ઉતારશે ભાજપ? વર્તમાન પ્રભારીની થઈ શકે છે હકાલપટ્ટી

Union Minister Smriti Irani is likely to replace Kailash Vijayvargiya as the BJP in-charge of West Bengal

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે ભાજપને સારા ચહેરાની જરૂર છે ત્યારે દિગ્ગજ મહિલા નેતાને મેદાનમાં ઉતારાય તેના પર ચર્ચા ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ