દુર્ઘટના / કર્ણાટકમાં કાર અકસ્માતમાં કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક ઇજાગ્રસ્ત, તેમના પત્નીનું મોત

Union minister shripad naik wife death in car accident karnataka

કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક કાર અકસ્માતનો ભોગ બન્યા છે. આ દુર્ઘટનામાં નાઇકની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે નાઇકના પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા ગોવાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શ્રીપદ નાઇક કેન્દ્રમાં આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યૂનાની, સિદ્ધ અને હોમિયાપૈથી મંત્રાલયની સાથોસાથ રક્ષા મંત્રાલયના રાજ્યમંત્રી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ