પ્રસ્તાવ / સોશ્યલ મીડિયા યુઝર્સની પ્રોફાઈલને આધાર સાથે લિંક કરવાને લઈને મોટા સમાચાર, સરકારે કરી સ્પષ્ટતા

union minister ravi shankar prasad says no proposal to link social media users to aadhaar

કેન્દ્ર સરકારે બુધવારે સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા યૂઝર્સના પ્રોફાઇલને આધારથી જોડવાનો કોઇ પ્રસ્તાવ નથી. લોકસભામાં ગૌરવ ગોગોઇ, સુનીલ બાબૂ રાવ મેન્ઢે અને કેટલાક અન્ય સદસ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તરમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી મોટી સમસ્યા છે અને સરકાર તેના પર કડક પગલા ગઇ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ