રાજનીતિ / મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ! 'ભાજપ-શિવસેના સરકાર બનાવશે' મોદી સરકારના મંત્રીએ આપી ફૉર્મ્યુલા

Union Minister Ramdas Athawale formula Sanjay Raut BJP Shiv Sena

મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ભાજપ અને શિવસેના મળીને સરકારે બનાવે તેવો દાવો કર્યો છે. રામદાસ આઠવલેએ પ્રતિક્રિયા આપી છે કે, સંજય રાઉત સાથે મુલાકાત કરી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચર્ચાઓ પણ ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ