નિવેદન / મોદી સરકારના મંત્રીની વિચિત્ર માંગ, મધર્સ ડે ની જેમ હવે 'વાઈફ ડે' પણ ઉજવવામાં આવે

 Union Minister Ramdas Athavale demands celebration of Wife's Day

મહારાષ્ટ્રના સાંગલીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કરી આ ખાસ માંગ, કહ્યું,પત્ની સારા અને ખરાબ બંને સમયે પતિની પડખે રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ