રાજકારણ / મુખ્યમંત્રી બનવાની અટકળો અંગે ભાજપના મંત્રીનો ઘટસ્ફોટ: મારી સાથે કોઈએ વાત જ નથી કરી

union minister prahalad joshi denied speculations of him being new chief minister of karnataka

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાય તેવી સંભાવનાઓ છે. વર્તમાન મુખ્યમંત્રી યેદીયુરપ્પા પોતે આ અંગે ઈશારો કરી ચૂક્યા છે ત્યાંરે ભાજપના જ એક નેતાએ મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ