દિલ્હી / વધુ એક કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ થયા, ટ્વિટ કરી આપી માહિતી

Union Minister Nitin Gadkari tests positive for coronavirus

કોરોના મહામારીમાં વધુ એક દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ થયા છે. હવે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના પોઝિટિવ આવ્યાં છે જેની જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ