બાયોપિક / 'આ રહા હૈ દોબારા મોદી, અબ કોઇ રોક નહીં શકતા', PM મોદી બાયોપિક પોસ્ટર લોન્ચ

Union minister Nitin Gadkari and Vivek Oberoi launch poster of biopic PM Narendra Modi

પ્રધાનમંત્રી મોદીની બાયોપિક ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અભિનેતા વિવેક ઓબેરોયે મહારાષ્ટ્રનાં નાગપુરમાં પીએમ મોદીની બાયોપિકનું પોસ્ટર લોન્ચ કર્યુ હતું. બાયોપિકનાં પોસ્ટર પર લખ્યું છે કે, 'આ રહે હૈ દોબારા પીએમ નરેન્દ્ર મોદી, અબ કોઇ નહીં રોક શકતા'.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ