અભદ્ર ભાષા / કોનો બાપ આદેશ આપી રહ્યો છે... મોદી સરકારના મંત્રીએ પોલીસ અધિકારીઓને અભદ્ર ભાષામાં ખખડાવ્યા

union minister kailash chaudhary used abusive language to police

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ પોલીસ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમણે પોલીસ અધિકારીઓને ગાળો પણ આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ