હેલી પૉલિસી / ગાંધીનગર-અમદાવાદ વચ્ચે શરૂ થશે હેલિકોપ્ટર સેવા, જાણો કોણે કરી જાહેરાત

union minister jyotiraditya scindia announced new heli policy gandhinagar ahmedabad

દેશના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હેલી નીતિની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દેશના 10 શહેરોમાં 82 રૂટ પર એર કોરિડોર બનશે. જાણો કયા શહેરોમાં શરૂ થશે હેલી સર્વિસ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ