ગૌરવની વાત / આત્મનિર્ભર ભારત: દેશમાં સફળ રહ્યું 5G નેટવર્કનું પરીક્ષણ, IT મિનિસ્ટરે કર્યો 5G Video Call

union minister for electronics and information technology ashwini vaishnaw tested 5g call at iit madras

ગુરુવારનો દિવસ દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ હતો. દેશમાં સ્વદેશી ટેલિકોમ સાધનો દ્વારા બનાવવામાં આવેલું 5G નેટવર્કનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ