વિવાદ / કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, જે ભારત માતાની જય બોલશે એ જ દેશમાં રહી શકશે

Union Minister Dharmendra Pradhan Said On Citizenship Amendment Act Have To Say Bharat Mata ki Jai

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિવાદિત નિવેદન આપ્યું છે કે ભારતમાં રહેવા માટે ભારત માતા કી જય કહેવી પડે છે. ધર્મેન્દ્ર પ્રધાને નાગરિકતા સુધારા અધિનિયમ પર કહ્યું, નેતાજી સુભાષચંદ્ર બોઝનું બલિદાન વ્યર્થ જશે? શું ભગતસિંહનું બલિદાન વ્યર્થ જશે? શું તેઓ સ્વતંત્રતા માટે લડ્યા કે જેથી આઝાદીના 70 વર્ષ પછી દેશ આ વિષય પર વિચાર કરશે કે નાગરિકત્વની ગણતરી કરવી જોઇએ કે નહીં?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ