કોરોના વાયરસ / કેન્દ્રીય મંત્રીને કોરોના થતાં AIIMSમાં દાખલ, અગાઉ 'ભાભીજી પાપડ'થી ચર્ચામાં આવ્યા હતા

union minister arjun meghwal corona tested positive

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ શનિવારે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને AIIMSના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અર્જુન મેઘવાલ ચોથા કેન્દ્રીય મંત્રી છે જે કોરોના પોઝિટિવ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x