મુલાકાત / મિશન બંગાળઃ મમતાના ગઢમાં અમિત શાહ, દિવંગત BJP નેતા મદન ઘોરાઇના પરિવારજનોને મળ્યાં

Union minister Amit shah visit west bengal

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલમા પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. રાજ્યમાં આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ મુલાકાત ઘણી મહત્વમાં માનવામાં આવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સ્થાનીક નેતાઓ સાથે મળીને આગામી ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરશે. રાજ્યમાં હાલ ભાજપ કાર્યકરોમાં આ મુલાકાતને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ