નવી દિલ્હી / NPR ને લઇને ગૃહ મંત્રાલયની મહત્વપૂર્ણ બેઠક, એક રાજ્યનો સામેલ થવા પર ઇન્કાર

Union Home Ministry To Meet States To Discuss NPR

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ને લઇને આજે મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં બધા રાજ્યોના મુખ્ય સચિવ અને જનગણના નિદેશકોને બોલાવામાં આવ્યાં છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય હાજર રહેશે. આ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં સરકારનો કોઇ પ્રતિનિધિ ભાગ લેશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ