નિર્દેશ / પલાયન કરી રહેલા શ્રમિકોને લઇને ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને આપ્યો આ આદેશ

Union home ministry migrant laborers help state government

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. જેના કારણે દિલ્હી, મુંબઇ જેવા મોટા શહેરોમાં રહેતા શ્રમિકોની હાલત ખરાબ થઇ રહી છે. તેમની પાસે કોઇ રોજગાર નથી. જેના કારણે ખાવા-પીવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે દેશના ગૃહ મંત્રાલય દ્વારા બધા શ્રમિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખતાં બધા રાજ્યોને નિર્દેશ જારી કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ