કાર્યવાહી / દિલ્હીમાં ખેડૂત આંદોલન હિંસક બનતા અમિત શાહનું મંત્રાલય ઍક્શન મોડમાં, તાત્કાલિક ભર્યુ આ પગલું

Union home ministry Meeting in Delhi

રાજધાની દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન વધુને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આવામાં ગૃહ મંત્રાલયે તાત્કાલિક બેઠક બોલાવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ