ઉદ્ઘાટન / કેન્દ્રીય ગૃહમંત્રી શાહે કર્યું અમૂલ ડેરીના આ મોટાં પ્લાન્ટનું ઉદ્ઘાટન

Union Home Minister on a two-day visit to Gujarat from today inaugurated development works in Gandhinagar

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે ગાંધીનગરમાં આજે વિકાસના કામોને આપી લીલીઝંડી. જેમા તેઓ અમૂલ ફેડ ડેરીમાં પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ